જો કોષ પ્રક્રિયા $AgCl_{(s)} + \frac{1}{2} H_{2(g)} \rightarrow Ag_{(s)} + H^+ + Cl^-$ માટે $\Delta G^o$ નું મૂલ્ય $-21.52 \, kJ$ હોય,તો પ્રક્રિયા $2AgCl_{(s)} + H_{2(g)} \rightarrow 2Ag_{(s)} + 2H^+ + 2Cl^-$ માટે $\Delta G^o$ કેટલું થશે ($, kJ$ માં)?

  • A
    $-21.52$
  • B
    $-10.76$
  • C
    $-43.04$
  • D
    $43.04$

Explore More

Similar Questions

$0.025 \ mol \ L^{-1}$ મેથેનોઈક એસિડની મોલર વાહકતા $46.1 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તેની વિયોજનની માત્રા $(\alpha)$ અને વિયોજન અચળાંક $(K_a)$ ગણો. આપેલ છે: $\lambda^o(H^{+}) = 349.6 \ S \ cm^2 \ mol^{-1}$ અને $\lambda^o(HCOO^{-}) = 54.6 \ S \ cm^2 \ mol^{-1}$.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$(i)$ $1 \ M$ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં કોપરનો સળીયો ડુબાડતા સિલ્વરના સ્ફટિક પ્રાપ્ત થાય છે. $(ii)$ ચાંદીની ધાતુ $1 \ M$ ઝિંક નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતી નથી. $(iii)$ $1 \ M$ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ધાતુને દ્રાવ્ય કરતાં કોપર ધાતુ છૂટી પડે છે. તો,ત્રણેય ધાતુઓને તેમની રિડક્શનકર્તા તરીકેની ઘટતી સક્રિયતાના ક્રમમાં ગોઠવો.

નીચેનામાંથી ખોટા વિધાનોની સંખ્યા કેટલી છે:
$A.$ અચળ દબાણ અને તાપમાને પ્રક્રિયા જે વિદ્યુત કાર્ય કરી શકે છે તે પ્રક્રિયાની ગિબ્સ ઊર્જા જેટલું હોય છે.
$B.$ $E_{cell}^0$ એ દબાણ પર આધારિત છે.
$C.$ $\frac{dE_{cell}^0}{dT} = \frac{\Delta_{r}S^0}{nF}$.
$D.$ જો કોષનો પોટેન્શિયલ વિરોધી પોટેન્શિયલ તફાવતના સ્ત્રોત દ્વારા બરાબર સંતુલિત હોય તો કોષ પ્રતિવર્તી રીતે કાર્ય કરે છે.

$300 \ K$ તાપમાને,$A_{(s)} + B^{2+}_{(aq)} \rightleftharpoons A^{2+}_{(aq)} + B_{(s)}$ પ્રક્રિયા માટે $E_{cell}^{\circ} = 1.0 \ V$ છે. જો આ પ્રક્રિયા માટે $\Delta_r S^{\circ} = 100 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય,તો આ પ્રક્રિયા માટે $\Delta_r H^{\circ}$ ($kJ \ mol^{-1}$ માં) કેટલું હશે? $(F = 96500 \ C \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo