$NH_4Cl$,$NaOH$ અને $NaCl$ માટે $\mu^{\infty}$ ના મૂલ્યો અનુક્રમે $129.8$,$248.1$ અને $126.4 \ \Omega^{-1} \ cm^{2} \ mol^{-1}$ છે. $NH_4OH$ દ્રાવણ માટે $\mu^{\infty}$ ની ગણતરી કરો.

  • A
    $285.3$
  • B
    $278.6$
  • C
    $251.5$
  • D
    $243.9$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $0.02 \ M$ એસિટિક એસિડના જલીય દ્રાવણની વિશિષ્ટ વાહકતા $(\kappa) 1.65 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. એસિટિક એસિડના વિયોજનની માત્રા શોધો. [આપેલ: $H^{+}$ ની અનંત મંદને તુલ્ય વાહકતા $= 349.1 \ S \ cm^{2} \ mol^{-1}$ અને $CH_{3}COO^{-} = 40.9 \ S \ cm^{2} \ mol^{-1}$]

વાહકતા (Conductivity) એટલે

વિદ્યુતવિભાજ્ય (આયનીય) દ્રાવણની વાહકતા વિશેનું અયોગ્ય વિધાન કયું છે?

$0.1 \, M$ નાઈટ્રિક એસિડની વિશિષ્ટ વાહકતા $6.3 \times 10^{-2} \, \Omega^{-1} cm^{-1}$ છે. દ્રાવણની મોલર વાહકતા ............... $\Omega^{-1} cm^2 mol^{-1}$ છે.

$NaCl$ ની સાંદ્રતા $C$ અને અનંત મંદન પર તુલ્ય વાહકતા અનુક્રમે $\lambda_C$ અને $\lambda_{\infty}$ છે. $\lambda_C$ અને $\lambda_{\infty}$ વચ્ચેનો સાચો સંબંધ નીચે મુજબ છે: (જ્યાં અચળાંક $B$ ધન છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo