$CaCl_2$ ના દ્રાવણમાંથી $25 \ mA$ વિદ્યુતપ્રવાહ $60 \ s$ માટે પસાર કરતાં કૅથોડ પર કૅલ્શિયમના કેટલા પરમાણુ જમા થશે?

  • A
    $4.68 \times 10^{18}$
  • B
    $4.68 \times 10^{15}$
  • C
    $4.68 \times 10^{12}$
  • D
    $4.68 \times 10^{9}$

Explore More

Similar Questions

પીગળેલા $CaCl_2$ માંથી $(i)$ $20.0 \, g$ $Ca$ અને પીગળેલા $Al_2O_3$ માંથી $(ii)$ $40.0 \, g$ $Al$ મેળવવા માટે ફેરાડેના સંદર્ભમાં કેટલા વિદ્યુતભારની જરૂર પડે?

Difficult
View Solution

$[PtCl_6]^{2-}$ ના દ્રાવણમાંથી $5.0 \ \text{hours}$ માં $0.195 \ g$ પ્લેટિનમ ધાતુ જમા કરવા માટે જરૂરી પ્રવાહ ($mA$ માં) ગણો: (પરમાણ્વીય દળ : $Pt = 195$)

$1 \ F$ પ્રવાહ એટલે $...$ કુલંબ વિદ્યુત. ($C$ માં)

$2 \ A$ નો વિદ્યુતપ્રવાહ $20 \ minutes$ સુધી વિદ્યુતવિભાજ્યના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે પસાર થતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા કેટલી હશે?

સાંદ્ર $H_2SO_4$ ના વિદ્યુતવિભાજન દરમિયાન,પરડાયસલ્ફ્યુરિક એસિડ $(H_2S_2O_8)$ અને $O_2$ સમાન મોલર જથ્થામાં બને છે. તે જ સમયે બનતા $H_2$ નો જથ્થો કેટલો હશે? $(2H_2SO_4 \rightarrow H_2S_2O_8 + 2H^+ + 2e^-)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo