$SO_2 + 2H_2S \rightarrow 3S + 2H_2O$ પ્રક્રિયામાં ઓક્સિડેશનકર્તાનું તુલ્ય દળ ..... છે.

  • A
    $32$
  • B
    $64$
  • C
    $16$
  • D
    $8$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં આયોડિનનું તુલ્ય દળ કેટલું છે? $I_2 + 2S_2O_3^{2-} \longrightarrow 2I^{-} + S_4O_6^{2-}$

નીચે આપેલા કોષ્ટકમાં આપેલી માહિતી પરથી કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ ગણો:
સમસ્થાનિક મોલર દળ $(g \ mol^{-1})$ પ્રચુરતા
$^{36}Ar$ $35.96755$ $0.337 \%$
$^{38}Ar$ $37.96272$ $0.063 \%$
$^{40}Ar$ $39.9624$ $99.600 \%$

ઘણા તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક હોતા નથી કારણ કે:

ક્લોરોફોર્મ $(CHCl_3)$ ના આણ્વીય દળના નિર્ધારણ માટેની યોગ્ય પદ્ધતિ કઈ છે?

$0.16 \ g$ ડાયબેઝિક એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $25 \ mL$ ડેસીનોર્મલ $NaOH$ દ્રાવણની જરૂર પડે છે. તો એસિડનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo