$FeC_2O_4 \rightarrow Fe^{3+} + CO_2$ ના રૂપાંતરણમાં $FeC_2O_4$ નો તુલ્યભાર $M/n$ છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

  • A
    $M/3$
  • B
    $M/6$
  • C
    $M/2$
  • D
    $M/1$

Explore More

Similar Questions

પ્રવાહી ઇથેનોલની ઘનતા $0.929 \, g \, cm^{-3}$ છે. તો ઇથેનોલના એક મોલ અણુ દ્વારા રોકાતું કદ કેટલું થશે?

નીચેના સંયોજનો માટેના સૂત્રો લખો:
$(a)$ મર્ક્યુરી $(II)$ ક્લોરાઇડ
$(b)$ નિકલ $(II)$ સલ્ફેટ
$(c)$ ટીન $(IV)$ ઓક્સાઇડ
$(d)$ થેલિયમ $(I)$ સલ્ફેટ
$(e)$ આયર્ન $(III)$ સલ્ફેટ
$(f)$ ક્રોમિયમ $(III)$ ઓક્સાઇડ

આપેલ છે કે સમસ્થાનિકો $^{54}Fe$,$^{56}Fe$ અને $^{57}Fe$ ની વિપુલતા અનુક્રમે $5 \%$,$90 \%$ અને $5 \%$ છે,તો $Fe$ નું પરમાણ્વીય દળ કેટલું થાય?

હવા જે $21 \%$ $O_2$ અને $79 \%$ $N_2$ ધરાવે છે, તેનું સરેરાશ આણ્વીય દળ કેટલું છે?

બોરોન બે સ્થાયી સમસ્થાનિકો $^{10}B$ $(19\%)$ અને $^{11}B$ $(81\%)$ ધરાવે છે. તો આવર્ત કોષ્ટકમાં તેનો પરમાણુભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo