$9.65 \ A$ નો પ્રવાહ $10 \ \text{minutes}$ માટે પસાર કરતા $3.0 \ g$ ધાતુ જમા થાય છે. ધાતુનો તુલ્યભાર કેટલો થાય?

  • A
    $10$
  • B
    $30$
  • C
    $50$
  • D
    $96.5$

Explore More

Similar Questions

જ્યારે આયર્ન $(II)$ બ્રોમાઈડના જલીય દ્રાવણમાંથી $3 \ F$ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર જમા થતા આયર્ન ધાતુનું દળ $g$ માં કેટલું હશે?

જલીય ફેરિક સલ્ફેટના દ્રાવણમાં $0.75 \ A$ નો વિદ્યુતપ્રવાહ $30 \ min$ સુધી પસાર કરતા કેથોડ પર જમા થતા ધાતુનો જથ્થો - ........... $g$ હશે ($Fe$ નો પરમાણુભાર = $56$).

$2 \ A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરીને $80 \ mL$,$0.1 \ M$ $Fe_2(SO_4)_3$ નું $FeSO_4$ માં સંપૂર્ણ રિડક્શન કરવા માટે કેટલો સમય લાગશે?

$1 \ \text{mole}$ $MnO_4^{-}$ નું $MnO_2$ માં રિડક્શન કરવા માટે જરૂરી વીજભાર કેટલો છે ($F$ માં)?

જ્યારે સમાન વિદ્યુત પ્રવાહ જલીય $H_2SO_4$ અને પિગલિત $MgSO_4$ માંથી પસાર કરવામાં આવે છે,ત્યારે જમા થતા હાઈડ્રોજન અને મેગ્નેશિયમના વજનનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo