$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $19.5 \ g$ પોટેશિયમ (પરમાણુભાર $= 39$) છૂટું પડે છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ $AlCl_3$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો કેટલા ગ્રામ ઍલ્યુમિનિયમ મુક્ત થાય?

  • A
    $4.5$
  • B
    $9.0$
  • C
    $13.5$
  • D
    $27$

Explore More

Similar Questions

જલીય ફેરિક સલ્ફેટના દ્રાવણમાં $0.75 \ A$ નો વિદ્યુતપ્રવાહ $30 \ min$ સુધી પસાર કરતા કેથોડ પર જમા થતા ધાતુનો જથ્થો - ........... $g$ હશે ($Fe$ નો પરમાણુભાર = $56$).

$CuSO_4$ ને વિદ્યુતવિભાજ્ય તરીકે વાપરીને $(20 \times 5) \ cm^2$ ક્ષેત્રફળ ધરાવતા નિકલ બ્લોક પર કોપરનું વિદ્યુત-નિક્ષેપણ કરવાનું છે. $3.6 \ \mu m$ જાડાઈનું કોપરનું પડ જમા કરવા માટે કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડશે ($C$ માં)? [કોપરનું પરમાણ્વીય દળ $= 63.5 \ g \ mol^{-1}$,કોપરની ઘનતા $= 8.9 \ g/cm^3$]

પાણીના વિદ્યુતવિભાજનમાં,એક ફેરાડે વિદ્યુત ઊર્જા કેટલો જથ્થો મુક્ત કરશે?

પ્રક્રિયા ધ્યાનમાં લો: $Cr_{2}O_{7}^{2-} + 14H^{+} + 6e^{-} \rightarrow 2Cr^{3+} + 7H_{2}O$. $1 \ mol$ $Cr_{2}O_{7}^{2-}$ નું રિડક્શન કરવા માટે કેટલા કુલંબ વિદ્યુતભારની જરૂર પડશે?

ફેરાડેના વિદ્યુતવિભાજનના નિયમો અનુસાર,વિઘટનનું પ્રમાણ કોના સમપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo