$CuSO_4$ ના જલીય દ્રાવણમાંથી $0.6 \ A$ નો વિદ્યુતપ્રવાહ $7 \ \text{minutes}$ માટે પસાર કરતા,કેટલો વિદ્યુત-જથ્થો (ફેરાડેમાં) પસાર થયો ગણાય?

  • A
    $2.6 \times 10^{-3} \ F$
  • B
    $1.3 \times 10^{-3} \ F$
  • C
    $3.2 \times 10^{-3} \ F$
  • D
    $3.6 \times 10^{-3} \ F$

Explore More

Similar Questions

$Al^{3+} + 3e^{-} \rightarrow Al$ ($Al$ નો પરમાણુભાર $= 27 \ g \ mol^{-1}$) પ્રક્રિયા માટે,$5.12 \ kg$ $Al$ ઉત્પન્ન કરવા માટે જરૂરી વિદ્યુતભારનો જથ્થો (કુલમ્બમાં) ગણો.

સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી $108 \ g$ સિલ્વર જમા કરવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે?

કોઈપણ તત્વનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક $Z$,હાઇડ્રોજનના વિદ્યુત રાસાયણિક તુલ્યાંકને શેના વડે ગુણીને મેળવી શકાય છે?

$298 \, K$ તાપમાન અને $1 \, bar$ દબાણે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ ધરાવતા $CuSO_4$ ના દ્રાવણમાંથી $18.4 \, A$ વિદ્યુતપ્રવાહ $1$ કલાક અને $42$ મિનિટ માટે પસાર કરવામાં આવે છે. જો કોષની કાર્યક્ષમતા $75 \%$ હોય,તો જમા થયેલ $Cu$ નું દળ અને મુક્ત થયેલ $O_2$ નું કદ ગણો. $[Cu = 63.5 \, u, O = 16 \, u, R = 0.08314 \, L \, bar \, K^{-1} \, mol^{-1}]$

એસિડયુલેટેડ પાણીમાંથી $22.4 \text{ atmosphere}$ દબાણે એક લિટર હાઇડ્રોજન મુક્ત કરવા માટે પસાર કરવી પડતી વિદ્યુતની માત્રા ............. $coulomb$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo