$pH = 1$ પર હાઈડ્રોજન ઈલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ ........ $V$ હોય છે.

  • A
    $-0.059$
  • B
    $0$
  • C
    $0.059$
  • D
    $0.59$

Explore More

Similar Questions

નીચેની કોષ સંજ્ઞા માટે કોષ પોટેન્શિયલ આશરે કેટલો હશે ($V$ માં)?
$M_{(s)} | M^{3+}(aq, 0.01 \ M) || N^{2+}(aq, 0.1 \ M) | N_{(s)}$
$E_{M^{3+} / M}^0 = 0.6 \ V$ અને $E_{N^{2+} / N}^0 = 0.1 \ V$

$Zn \mid Zn^{2+} \parallel Cu^{2+} \mid Cu$ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ $1.10 \ V$ છે. જ્યારે કોષ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થાય છે,ત્યારે $\log ([Zn^{2+}] / [Cu^{2+}])$ નું મૂલ્ય $.....$ ની નજીક હોય છે.

નીચેનામાંથી કયું સમીકરણ પ્રબળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતા અને તેની સાંદ્રતા $c$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

જો $E^{\circ} (Mg^{2+}_{(aq)} \mid Mg_{(s)}) = -2.37 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Mg_{(s)} \longrightarrow Mg^{2+} (0.1 \ M) + 2 \ e^{-}$ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કેટલો થશે?

ડેનિયલ કોષના સંતુલન અચળાંક $K_C$ ની ગણતરી કરવા માટેનું સમીકરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo