કોઈપણ પદાર્થના $1$ ગ્રામ-તુલ્યભાર જેટલા જથ્થાને વિદ્યુતધ્રુવ પર જમા કરવા માટે જરૂરી વિદ્યુતજથ્થો = .......

  • A
    $1$ ઍમ્પિયર પ્રતિ સેકન્ડ
  • B
    $96500$ કુલમ્બ પ્રતિ સેકન્ડ
  • C
    $1$ ઍમ્પિયર પ્રતિ કલાક
  • D
    $1$ મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતજથ્થો

Explore More

Similar Questions

$NaCl$ ના દ્રાવણમાંથી $1 \ A$ વિદ્યુતપ્રવાહ $30 \ min$ સુધી પસાર કરવામાં આવે તો એનોડ પર કેટલા પ્રમાણમાં $Cl_2$ વાયુ મુક્ત થશે?

કોલમ જોડો :-
કોલમ $I$ (રિડક્શન પ્રક્રિયા)કોલમ $II$ (જરૂરી વીજભાર)
$(a)$ $1$ મોલ $MnO_4^-$ થી $Mn^{2+}$$(p)$ $193000$ $C$
$(b)$ $1$ મોલ $Cr_2O_7^{2-}$ થી $Cr^{3+}$$(q)$ $289500$ $C$
$(c)$ $1$ મોલ $Sn^{4+}$ થી $Sn^{2+}$$(r)$ $482500$ $C$
$(d)$ $1$ મોલ $Al^{3+}$ થી $Al$$(s)$ $579000$ $C$

Difficult
View Solution

$CuSO_4$ ના દ્રાવણમાંથી બે ફેરાડે વિદ્યુત પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલ કોપરનું દળ ......... $g$ છે. ($Cu$ નું પરમાણ્વીય દળ $= 63.5 \ amu$)

જ્યારે $1 \ C$ વિદ્યુતભારને ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે જમા થયેલ દળ કોના જેટલું હોય છે?

$AlCl_3$ ના દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે $13.5 \ g$ $Al$ જમા થાય છે. જરૂરી ફેરાડેની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo