નીચેનામાંથી કયા અણુમાં અસમાન બંધલંબાઈ હોય છે?

  • A
    $NF_3$
  • B
    $BF_3$
  • C
    $PF_5$
  • D
    $SF_6$

Explore More

Similar Questions

સંકરણ (Hybridisation) માં શું સમાવિષ્ટ છે?

$XH_3 + H^{+} \to XH_4^+ (X = N, P, As, Sb)$ પ્રક્રિયામાં બંધકોણમાં મહત્તમ વધારો કયા કિસ્સામાં જોવા મળશે?

$sp^2$ સંકરણ ધરાવતા પરમાણુની આસપાસનો બંધકોણ કેટલો હોય છે?

$BCl_3$ માં $B$ ની સંકરણ અવસ્થા કઈ છે?

$s$,$p$ અને $d$ કક્ષકોના સંકરણના ઉદાહરણો આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo