ઇથીનના $\pi$-બંધમાં નોડલ સમતલ ક્યાં ગોઠવાયેલ હોય છે?

  • A
    આણ્વીય સમતલમાં
  • B
    આણ્વીય સમતલને સમાંતર
  • C
    આણ્વીય સમતલને લંબ અને $C-C$ $\sigma$-બંધને કાટખૂણે રહેલા સમતલમાં
  • D
    આણ્વીય સમતલને લંબ અને $C-C$ $\sigma$-બંધ ધરાવતા સમતલમાં

Explore More

Similar Questions

$\pi$-બંધ કઈ કક્ષકોના સંમિશ્રણથી અને ક્યારે બને છે?

ફ્લોરિન અણુ શેના દ્વારા બને છે?

$HCl$ અણુમાં નીચેનામાંથી કઈ કક્ષકોનો ઓવરલેપ સંકળાયેલ છે?

બે જુદા જુદા પરમાણુઓ સાથે સંકળાયેલ બે સંકર કક્ષકો,જે પ્રત્યેકમાં એક-એક ઇલેક્ટ્રોન હોય,તેમના રેખીય સંમિશ્રણથી નીચેનામાંથી ક્યા પ્રકારનો બંધ બનશે?

જ્યારે બે $p_x$-કક્ષકો કે જેમાં દરેક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે,તેઓ યોગ્ય રીતે એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે $\pi$-બંધ કઈ દિશામાં બની શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo