આણ્વીય કક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory) ને આધારે $O_2^{2-}$ માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હશે?

  • A
    $8$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $5$

Explore More

Similar Questions

એસીટીલાઈડ આયનનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ $........$ ના સમાન છે.

નીચેનામાંથી કોની પાસે એકપણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી?

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં માત્ર $\pi$-બંધ હોય છે પરંતુ તે પેરામેગ્નેટિક ગુણધર્મ દર્શાવે છે?

"આણ્વીય કક્ષક સિદ્ધાંત" (Molecular Orbital Theory) મુજબ,નીચેનામાંથી કયા દ્વિ-પરમાણ્વીય અણુમાં માત્ર $\pi$-બંધો હોય છે?

નીચેનામાંથી કયો ઘટક અનુચુંબકીય (paramagnetic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo