એસિટોમાઈડની કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા મિથાઇલ એમાઈન મળે છે?

  • A
    $PCl_3$
  • B
    $CaO + NaOH$
  • C
    $Br_2 + NaOH$
  • D
    $NaNO_2 + \text{dil. } HCl$

Explore More

Similar Questions

સંયોજન $A$ જ્યારે $HNO_3$ ( $H_2SO_4$ ની હાજરીમાં) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સંયોજન $B$ આપે છે,જેનું ત્યારબાદ $Sn$ અને $HCl$ વડે રિડક્શન કરીને એનિલિન મેળવવામાં આવે છે. સંયોજન $A$ શું છે?

એક એરોમેટિક સંયોજન '$A$' ની જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરી ગરમ કરતા સંયોજન '$B$' મળે છે,જે $Br_2$ અને $KOH$ સાથે ગરમ કરતા $C_6H_7N$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $C$ બનાવે છે. સંયોજન $A, B$ અને $C$ ના બંધારણો અનુક્રમે છે:

નાઈટ્રાઈલ્સનું પ્રાથમિક એમાઈન્સમાં રિડક્શન કરતા પ્રક્રિયકો પસંદ કરો:
$A$. $(i) \text{LiAlH}_4$; $(ii) \text{H}_2\text{O}$
$B$. $\text{Sn} + \text{HCl}$
$C$. $\text{H}_2/\text{Ni}$
$D$. $\text{Na(Hg)}/\text{C}_2\text{H}_5\text{OH}$
$E$. $\text{Br}_2/\text{aq. NaOH}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના રૂપાંતરણો માટે રાસાયણિક સમીકરણો લખો:
$(i)$ $CH_3-CH_2-Cl$ માંથી $CH_3-CH_2-CH_2-NH_2$
$(ii)$ $C_6H_5-CH_2-Cl$ માંથી $C_6H_5-CH_2-CH_2-NH_2$

પ્રક્રિયાઓના સમૂહમાં,$m$-બ્રોમોબેન્ઝોઈક એસિડ એક નીપજ $D$ આપે છે. નીપજ $D$ ઓળખો.
$m$-બ્રોમોબેન્ઝોઈક એસિડ $\xrightarrow{SOCl_2} B$ $\xrightarrow{NH_3} C$ $\xrightarrow{Br_2, NaOH} D$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo