નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    મિથાઈલ એમાઈન એ દ્વિતીયક એમાઈન છે.
  • B
    મિથાઈલ એમાઈન એમોનિયા કરતાં ઓછો બેઝિક છે.
  • C
    મિથાઈલ એમાઈન એમોનિયા કરતાં પ્રબળ બેઈઝ છે.
  • D
    મિથાઈલ એમાઈન આલ્કલી સાથે ક્ષાર બનાવે છે.

Explore More

Similar Questions

આણ્વીય સૂત્ર $C_3H_9N$ માટે એમાઈનના કેટલા બંધારણીય સમઘટકો શક્ય છે?

$C_2H_5Cl$ $\xrightarrow{KCN} X$ $\xrightarrow{H_2 / \text{Catalyst}} Y$ $\xrightarrow{CHCl_3 / KOH} Z$
ઉપરની પ્રક્રિયાઓની શ્રેણીમાં '$Z$' શું છે?

સૂચિ-$I$ ને સૂચિ-$II$ સાથે જોડો:
બેન્ઝીનડાયઝોનિયમ ક્લોરાઇડ $(C_6H_5N_2^+Cl^-)$ ની સૂચિ-$I$ માં આપેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરીને સૂચિ-$II$ માં નીપજો બનાવે છે.
| સૂચિ-$I$ (પ્રક્રિયક) | સૂચિ-$II$ (નીપજ) |
| :--- | :--- |
| $A$. એનિલિન $(C_6H_5NH_2)$ | $I$. ફ્લોરોબેન્ઝીન $(C_6H_5F)$ |
| $B$. $HBF_4, \Delta$ | $II$. બેન્ઝોનાઇટ્રાઇલ $(C_6H_5CN)$ |
| $C$. $Cu, HCl$ | $III$. $p$-એમિનોએઝોબેન્ઝીન $(C_6H_5-N=N-C_6H_4-NH_2)$ |
| $D$. $CuCN/KCN$ | $IV$. ક્લોરોબેન્ઝીન $(C_6H_5Cl)$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા એઝો કપલિંગ (azo coupling) માં પરિણમે છે?

નીચેનામાંથી કયો સૌથી નિર્બળ બેઇઝ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo