પ્રાથમિક એમાઈન્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    એરાઈલ એમાઈન્સની નાઈટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી ફિનોલ્સ બને છે.
  • B
    આલ્કાઈલ એમાઈન્સની નાઈટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ્સ બને છે.
  • C
    આલ્કાઈલ એમાઈન્સ એ એમોનિયા કરતાં પ્રબળ બેઈઝ છે.
  • D
    આલ્કાઈલ એમાઈન્સ એ એરાઈલ એમાઈન્સ કરતાં પ્રબળ બેઈઝ છે.

Explore More

Similar Questions

નીચેના સંયોજનોને બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:

Difficult
View Solution

$(CH_3)_2CHCONH_2$ $\xrightarrow{Br_2/NaOH} A$ $\xrightarrow{COCl_2} B$. આ પ્રક્રિયા શ્રેણીમાં,$B$ શું છે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ $P$ થી $Q$ સુધીની પ્રક્રિયા શ્રેણીને ધ્યાનમાં લો. $P$ માંથી મુખ્ય નીપજ $Q$ ની કુલ ટકાવારી ઉપજ $75 \%$ છે. $9.3 \ mL$ $P$ માંથી મળતા $Q$ નું ગ્રામમાં પ્રમાણ કેટલું હશે? ($P$ ની ઘનતા $= 1.00 \ g \ mL^{-1}$,$C = 12.0, H = 1.0, O = 16.0$ અને $N = 14.0 \ g \ mol^{-1}$ નો મોલર દળ લો)

નીચેની પ્રક્રિયામાં,બનતી મુખ્ય નીપજ $(P)$ કઈ છે?

$Methyl \ amine$ ને $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા કરાવતા મળતી અંતિમ નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo