બેન્ઝિનના નાઇટ્રેશન માટે સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે,જેમાં નાઇટ્રેટિંગ મિશ્રણમાં નાઇટ્રિક એસિડ કઈ રીતે વર્તે છે?

  • A
    બેઇઝ
  • B
    એસિડ
  • C
    રિડક્શનકર્તા
  • D
    ઉદ્દીપક

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે:
$Glucose \xrightarrow[(ii) \ Mo_2O_3, \ 773 \ K, \ 10-20 \ atm]{(i) \ HI, \ \Delta} ?$

બેન્ઝીન વલયમાં $-NO_{2}$ સમૂહની હાજરીના સંદર્ભમાં સાચા વિધાનો ઓળખો:
$A$. તે બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે.
$B$. તે બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિય બનાવે છે.
$C$. તે બેન્ઝીન વલયને ન્યુક્લિયોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રત્યે સક્રિય બનાવે છે.
$D$. તે આવતા ઇલેક્ટ્રોન અનુરાગીને ઓર્થો અને પેરા સ્થાન પર નિર્દેશિત કરે છે.

$X$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકાતું નથી?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનો એરોમેટિક છે?

$C_6H_6$ $\xrightarrow{HNO_3, H_2SO_4} X$ $\xrightarrow{Cl_2, FeCl_3} Y$. ઉપરની શ્રેણીમાં $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo