એરોમેટિક સંયોજનના નાઈટ્રેશન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બેન્ઝિનના નાઈટ્રેશનનો દર હેકઝાડ્યુટેરોબેન્ઝિન જેટલો જ હોય છે.
  • B
    ટોલ્યુઈનના નાઈટ્રેશનનો દર બેન્ઝિન કરતા વધુ હોય છે.
  • C
    બેન્ઝિનના નાઈટ્રેશનનો દર હેકઝાડ્યુટેરોબેન્ઝિન કરતા વધુ હોય છે.
  • D
    નાઈટ્રેશન એ ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ટ્રોપોલોન એક એરોમેટિક સંયોજન છે અને તેમાં $8 \pi$ ઇલેક્ટ્રોન છે.
વિધાન $II$: ટ્રોપોલોનમાં $ > C = O $ સમૂહના $\pi$ ઇલેક્ટ્રોન એરોમેટિકતામાં ભાગ લે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જ્યારે બેન્ઝિનની બાષ્પને $700 - 800\,^oC$ તાપમાને ટ્યુબમાંથી અથવા પિગલિત લેડ પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે ........ મળે છે.

બે એરોમેટિક સંયોજનો $P$ અને $Q$ નીપજ $R$ આપે છે. ઉપરની પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકો $P, Q$ અને પ્રક્રિયક (reagent) કયા છે?

ટોલ્યુઇનના નાઇટ્રેશનથી મળતી અંતિમ નિપજ કઈ છે?

નીચે બે વિધાનો આપેલા છે,એકને વિધાન $A$ (Assertion) અને બીજાને કારણ $R$ (Reason) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: બેન્ઝીન એ કાલ્પનિક સાયક્લોહેક્ઝાટ્રાયન કરતા વધુ સ્થાયી છે.
કારણ $R$: વિસ્થાનિકૃત $\pi$ ઇલેક્ટ્રોન વાદળ કાર્બન પરમાણુઓના ન્યુક્લિયસ દ્વારા વધુ મજબૂતીથી આકર્ષાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo