એનિલીનની વધુ પ્રમાણમાં પ્રવાહી બ્રોમિન સાથેની પ્રક્રિયા $......$ આપે છે.

  • A
    એનિલીન બ્રોમાઇડ
  • B
    $o$-બ્રોમોએનિલીન
  • C
    $p$-બ્રોમોએનિલીન
  • D
    $2, 4, 6$-ટ્રાઈબ્રોમોએનિલીન

Explore More

Similar Questions

નીચેના સંયોજનોના $pK_b$ મૂલ્યોનો ચડતો ક્રમ કયો છે?

$CH_3NH_2$ ના એક અણુ સાથે $CH_3I$ ના મહત્તમ કેટલા અણુઓ પ્રક્રિયા કરી શકે છે?

વિધાન : આલ્કાઈલ આઈસોસાયનાઈડ્સ એસિડિક પાણીમાં આલ્કાઈલ ફોર્મામાઈડ આપે છે.
કારણ : આઈસોસાયનાઈડ્સમાં,કાર્બન પહેલા ન્યુક્લિયોફાઈલ તરીકે અને પછી ઈલેક્ટ્રોફાઈલ તરીકે વર્તે છે.

$Methyl \ amine$ ને $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા કરાવતા મળતી અંતિમ નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો અને સાચી પ્રક્રિયા ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo