$C_2H_5 - N = C = O$ નું આલ્કલાઇન જળવિભાજન કરતા મળતી નીપજની પ્રક્રિયા $t$-બ્યુટાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરતા કયો પદાર્થ મળે છે?

  • A
    $t$-બ્યુટાઇલએમાઇન
  • B
    $n$-બ્યુટાઇલએમાઇન
  • C
    આઇસોબ્યુટેન
  • D
    $n$-બ્યુટેન

Explore More

Similar Questions

$(a) \, CH_3CONH_2 + KOH + Br_2 \rightarrow$
$(b) \, CH_3COOH + \text{Soda lime} \rightarrow$
$(c) \, CH_3COOAg + Br_2 \rightarrow$
ઉપરની ત્રણ પ્રક્રિયાઓમાં સમાનતા શું છે?

$p$-નાઈટ્રોટોલ્યુઈનથી શરૂ થતી નીચેની પ્રક્રિયા શ્રેણીની મુખ્ય નીપજ $G$ ની આગાહી કરો.

Difficult
View Solution

List-$I$ માં આપેલા સંયોજનોને List-$II$ માં આપેલી તેમની લાક્ષણિક પ્રતિક્રિયાઓ સાથે જોડો. સાચો વિકલ્પ પસંદ કરો.
List-$I$ (સંયોજનો) List-$II$ (પ્રતિક્રિયાઓ)
$A. \ CH_3(CH_2)_3NH_2$ $(i)$ આલ્કલાઇન જળવિભાજન
$B. \ CH_3C\equiv CH$ $(ii)$ $KOH$ (આલ્કોહોલિક) અને $CHCl_3$ સાથે ખરાબ ગંધ ઉત્પન્ન કરે છે
$C. \ CH_3CH_2COOCH_3$ $(iii)$ એમોનિયાયુક્ત $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે
$D. \ CH_3CH(OH)CH_3$ $(iv)$ લુકાસ પ્રક્રિયક સાથે $5 \ minutes$ પછી ધૂંધળાપણું દેખાય છે

$90 \ g$ ઇથાઇલ એમાઇન, મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ તરીકે તૃતીયક એમાઇન આપે છે. જરૂરી મિથાઇલ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હશે ($g$ માં)?
$[\text{પરમાણ્વીય દળ (amu) માં}: H=1, C=12, N=14, Cl=35.5]$

નાઇટ્રોજન ધરાવતા એક કાર્બનિક સંયોજનને બ્રોમિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા તેલી પ્રવાહી મળે છે. આ નીપજને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે હલાવતા,એક એન્ટિપાયરેટિક દવા મળે છે. આ પ્રક્રિયાઓ સૂચવે છે કે શરૂઆતનું સંયોજન કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo