દ્વિતીયક અને તૃતીયક એમાઈન કાર્બાઈલ એમાઈન કસોટી આપતા નથી,કારણ કે...

  • A
    આપેલા બધા જ કારણો સાચાં છે.
  • B
    એમાઈન સમૂહના $N$ પરમાણુ પર પર્યાપ્ત માત્રામાં $H$ પરમાણુ નથી.
  • C
    આ પદાર્થો આલ્કોહોલીય $KOH$ સાથે પ્રક્રિયા કરે છે.
  • D
    આ પદાર્થો $CHCl_3$ સાથે જોડાઈને સ્થાયી પદાર્થ આપે છે.

Explore More

Similar Questions

$C_4H_{11}N$ અણુસૂત્ર ધરાવતું સંયોજન $X$,$HNO_2$ સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન મુક્ત કરે છે અને સંયોજન $Y$ બનાવે છે. સંયોજન $Y$ ની $I_2 / NaOH$ સાથેની પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. તો સંયોજન $X$ કયું છે?

એમાઈન્સની હોફમેન એલિમિનેશન પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $(G)$ ઓળખો:

નીચેનામાંથી કયું ડાયઝોનિયમ ક્ષાર $RN_2^+X^-$ સૌથી વધુ સ્થાયી હશે?

સાયક્લોબ્યુટાઇલ એમાઇનની $HNO_{2}$ સાથેની પ્રક્રિયાથી મળતી સંભવિત નીપજ(ઓ) કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo