$Aniline \xrightarrow{COCl_2} I$ અને $Aniline \xrightarrow{C_2H_5MgI} II$ પ્રક્રિયાઓમાં નીપજ $I$ અને $II$ ઓળખો.

  • A
    ડાયફિનાઈલ યુરીયા,ઇથેન
  • B
    ડાયફિનાઈલ યુરીયા,$C_6H_5MgI$
  • C
    ડાયફિનાઈલ એમાઈન,ઇથેન
  • D
    ડાયફિનાઈલ એમાઈન,બેન્ઝીન

Explore More

Similar Questions

$C_6H_5NH_2 + CHCl_3 + 3KOH \rightarrow A + 3KCl + 3H_2O$ પ્રક્રિયામાં '$A$' શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા આપશે નહીં?

નીચેનામાંથી કોનામાં નાઈટ્રોજન સૌથી વધુ ન્યુક્લિયોફિલિક છે?

જ્યારે એનિલિન $0^{\circ} - 5^{\circ}C$ તાપમાને $NaNO_2$ અને મંદ $HCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

જો એનિલિનની પ્રક્રિયા સાંદ્ર $HNO_{3}$ અને સાંદ્ર $H_{2}SO_{4}$ ના $1:1$ મિશ્રણ સાથે કરવામાં આવે,તો $p$-નાઈટ્રોએનિલિન અને $m$-નાઈટ્રોએનિલિન લગભગ સમાન પ્રમાણમાં બને છે. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo