દ્વિતીયક $(2^o)$ એમાઈન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બે $-NH_2$ સમૂહ ધરાવતું કાર્બનિક સંયોજન.
  • B
    બે કાર્બન અને એક $-NH_2$ સમૂહ ધરાવતું કાર્બનિક સંયોજન.
  • C
    એવું સંયોજન જેમાં ક્રિયાશીલ સમૂહ શૃંખલામાં બીજા ક્રમના કાર્બન સાથે જોડાયેલ હોય.
  • D
    $NH_3$ ના બે હાઈડ્રોજન પરમાણુઓ કાર્બનિક સમૂહો દ્વારા વિસ્થાપિત થયેલા હોય.

Explore More

Similar Questions

યુરિયાનું જળવિભાજન કરતા શું મળે છે?

Ethylmethylisopropylamine નું $IUPAC$ નામ શું છે?

આણ્વિય સૂત્ર $C_3H_9N$ માંથી શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

નીચેનાને જોડો:
કોલમ $I$ કોલમ $II$
$(A)$ $CH_3CH_2CH_2CH_2NH_2$ $(i)$ દ્વિતીયક એમાઈન
$(B)$ $(CH_3CH_2)_2NH$ $(ii)$ તૃતીયક એમાઈન
$(C)$ $(CH_3)_3N$ $(iii)$ એરોમેટિક એમાઈન
$(D)$ $C_6H_5NH_2$ $(iv)$ ક્વાટર્નરી એમોનિયમ ક્ષાર
$(v)$ પ્રાથમિક એમાઈન

સાચી જોડ છે:

આલ્કાઈલ સાયનાઈડ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo