$CuI_2$ સિવાય $Cu(II)$ ના બધા જ હેલાઈડ જાણીતા છે,કારણ કે ....

  • A
    આયોડાઈડ કદમાં મોટું આયન છે
  • B
    $Cu^{2+}$ એ આયોડાઈડનું આયોડિનમાં ઓક્સિડેશન કરે છે
  • C
    $Cu^{2+}$ વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પી ધરાવે છે
  • D
    $Cu^{2+}$ આયન ઘણું નાનું છે

Explore More

Similar Questions

લોખંડ ..................... દ્વારા નિષ્ક્રિય બને છે,જે ..................... ના નિર્માણને કારણે થાય છે.

કોપર $(II)$ હેલાઈડ જે અસ્તિત્વ ધરાવતું નથી તે છે:

નીચેનામાંથી કઈ જોડીના સંયોજનો અસ્તિત્વ ધરાવતા નથી?

$Cr, Mn, Fe$ અને $Co$ તત્વો માટે $E^o\,M^{2+} | M$ ના ઋણ મૂલ્યોનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

$pH = 12$ પર,$Cr_2O_7^{2-}$ માં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo