નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    બધા જ સંક્રાંતિ તત્વોના પરમાણુઓ અનુચુંબકીય છે.
  • B
    બધા જ સંક્રાંતિ તત્વો ધાતુ તત્વો છે.
  • C
    $d$-વિભાગના બધા જ તત્વો સંક્રાંતિ તત્વો છે.
  • D
    આવર્ત કોષ્ટકમાં $d$-વિભાગનું સ્થાન $s$ અને $p$-વિભાગના તત્વોની વચ્ચે છે.

Explore More

Similar Questions

કઈ ધાતુ સૌથી વધુ અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે?

ગ્રાઉન્ડ સ્ટેટમાં સિલ્વર પરમાણુની ઇલેક્ટ્રોનિક ગોઠવણી શું છે?

નીચેના વિધાનોનું અવલોકન કરો:
$a$) $Lu(OH)_3$,$Gd(OH)_3$ અને $Ce(OH)_3$ ની બેઝિક પ્રબળતાનો ક્રમ: $Ce(OH)_3 > Gd(OH)_3 > Lu(OH)_3$ છે.
$b$) $O^{2-}$,$N^{3-}$,$F^{-}$ અને $Na^{+}$ એ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝ છે.
$c$) $Zr$ અને $Hf$ ના કદ લગભગ સમાન છે.
સાચા વિધાનો કયા છે?

$Ce^{+4}$ નું $Ce^{+3}$ માં રૂપાંતર માટે $E^o$ નું મૂલ્ય $1.74 \ V$ છે. આ સૂચવે છે કે

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: $T \ell I_{3}$ માં,જે $CsI_{3}$ ને સમરૂપ (isomorphous) છે,ધાતુ $+1$ ઓક્સિડેશન અવસ્થામાં હાજર છે.
કારણ $R$: $T \ell$ ધાતુની ઇલેક્ટ્રોનિક ગોઠવણીમાં ચૌદ $f$ ઇલેક્ટ્રોન હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo