સંક્રાંતિ તત્વોની $3d$ શ્રેણીમાં $Cr$ થી $Cu$ સુધી પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન હોય છે કારણ કે:

  • A
    કેન્દ્રનો ધન વીજભાર વધે છે.
  • B
    $3d$ ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર વધે છે,જે કેન્દ્રીય વીજભારમાં થતા વધારાને સંતુલિત કરે છે.
  • C
    $3d$ કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય છે.
  • D
    કક્ષકનું વિસ્તરણ થતું નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની આયનીય ત્રિજ્યા સૌથી વધુ છે?

$Mn^{2+}, Cr^{2+}$ અને $V^{2+}$ ના સ્પિન ઓન્લી મેગ્નેટિક મોમેન્ટ ($BM$ માં) નો સાચો ક્રમ કયો છે?

$d-$બ્લોક તત્વોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

નીચેનામાંથી સમાન રંગ ધરાવતા આયનોનો (જલીય દ્રાવણ) સાચો સમૂહ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo