$3d$ સંક્રાંતિ શ્રેણીમાં,જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ અનુચુંબકીય ગુણધર્મ:

  • A
    ધીમે ધીમે વધે છે.
  • B
    ધીમે ધીમે ઘટે છે.
  • C
    પ્રથમ વધીને મહત્તમ થાય છે અને પછી ઘટે છે.
  • D
    પ્રથમ ઘટીને ન્યૂનત્તમ થાય છે અને પછી વધે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન અનુચુંબકીય (paramagnetic) છે?

$Fe$ અને $Ni$ ની મિશ્રધાતુ 'ઇન્વાર' (Invar) નો ઉપયોગ ઘડિયાળો અને મીટર સ્કેલમાં થાય છે. તેનો લાક્ષણિક ગુણધર્મ કયો છે?

સંક્રાંતિ શ્રેણીમાં,જેમ પરમાણુ ક્રમાંક વધે છે,તેમ પેરામેગ્નેટિઝમ (અનુચુંબકત્વ)

$CrO_3$ અને $V_2O_5$ ના ગલનબિંદુ શા માટે નીચા હોય છે?

નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં રંગ દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo