જ્યારે $Zn$ ની $NaOH$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નીચેના પૈકી કઈ નીપજ મળે છે?

  • A
    $Zn(OH)_2$
  • B
    $ZnOH$
  • C
    $Na_2ZnO_2$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

$S$,$P$,$Zn$,$Al$,$Sn$,$Pb$ માંથી કેટલા તત્વો $NaOH$ સાથે $H_2$ વાયુ ઉત્પન્ન કરે છે?

સાચું વિધાન પસંદ કરો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $Be$ અને $Al$ ના ક્લોરાઈડ $Cl^{-}$-બ્રિજ્ડ બંધારણ ધરાવે છે. બંને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે અને લુઈસ એસિડ તરીકે વર્તે છે.
વિધાન $II$: $Be$ અને $Al$ ના હાઈડ્રોક્સાઈડ વધારાના આલ્કલીમાં ઓગળીને બેરિલેટ અને એલ્યુમિનેટ આયનો આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયો ઓક્સાઇડ $NaOH$ સાથે પ્રક્રિયા કરશે નહીં?

જ્યારે સોડિયમને સૂકા એમોનિયાના પ્રવાહમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo