નીચેનામાંથી કયું તત્વ વિભિન્ન સંયોજકતા (variable valency) દર્શાવતું નથી?

  • A
    $Ni$
  • B
    $Zn$
  • C
    $Cu$
  • D
    $Mn$

Explore More

Similar Questions

$Zn$ અને $Cd$ ધાતુઓ ચલિત સંયોજકતા દર્શાવતી નથી કારણ કે

નીચેનામાંથી કયા તત્વની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચનામાં $4f$ કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય છે?

$d$-બ્લોક તત્વોની $3d$ શ્રેણીમાં,કયા તત્વનું પરમાણ્વીય કદ સૌથી મોટું છે?

$Cr$ ની કઠિનતા $......$ ને કારણે છે અને ધાત્વિક ચમક $.......$ ને કારણે છે.

નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુ પરમાણુની ઇલેક્ટ્રોન રચના સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo