લેન્થેનોઇડ $(Ln)$ તેમની $+3$ ઑક્સિડેશન અવસ્થા માટે જાણીતા છે. નીચેનામાંથી કયું વિધાન તેમના માટે લાગુ પડતું નથી?

  • A
    $Ln(III)$ આયનોનું કદ પરમાણુક્રમાંકના વધારા સાથે ઘટે છે.
  • B
    $Ln(III)$ ના સંયોજનો મોટેભાગે રંગવિહીન હોય છે.
  • C
    $Ln(III)$ ના હાઇડ્રૉક્સાઇડ મોટાભાગે બેઝિક ગુણ ધરાવે છે.
  • D
    $Ln(III)$ નું કદ મોટું હોવાથી,તેમના સંયોજનો આયોનિક પ્રકૃતિ ધરાવે છે.

Explore More

Similar Questions

એક્ટિનોઇડ્સ દ્વારા દર્શાવવામાં આવતી સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કઈ છે?

નીચેનામાંથી કયા તત્વો $+3$ થી $+7$ ઓક્સિડેશન અવસ્થામાં સંયોજનો બનાવી શકે છે?

લેન્થેનોઈડ્સ $(4f)$ શ્રેણીનાં તત્ત્વો $(Ln)$ અને તેમના આયનો $Ln^{2+}$ તથા $Ln^{3+}$ ની ઇલેક્ટ્રોનીય રચના આપો અને તેમની લાક્ષણિકતાઓ જણાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું તત્વ એક્ટિનાઇડ શ્રેણીનું છે?

$4f^6$ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ધરાવતો આયન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo