મેંગેનીઝનો કયો ઓક્સાઈડ સ્વભાવે ઉભયગુણી (amphoteric) છે?

  • A
    $MnO$
  • B
    $MnO_2$
  • C
    $Mn_2O_7$
  • D
    $Mn_2O_3$

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો:
$(1)$ ડાયક્રોમેટ આયનમાં $O-Cr-O$ બંધકોણ ....... $^o$ હોય છે.
$(2)$ પ્રક્રિયા $3Sn^{2+} \to 3Sn^{4+} + 6e^-$ એ ......... દ્વારા થાય છે,જેમાં $Sn^{2+}$ એ ......... છે.
$(3)$ સ્ટેનસ અને સ્ટેનિકની સંજ્ઞા અનુક્રમે ......... અને ......... છે.
$(4)$ $V_2O_4$ એસિડિક સંયોજનોમાં ઓગળીને ......... ક્ષાર આપે છે.

Difficult
View Solution

$KMnO_4$ ને $513 \ K$ તાપમાને ગરમ કરવાથી બનતી લીલા રંગની પેરામેગ્નેટિક સ્પીસીઝ કઈ છે?

$Mn_2O_7$ અને $CrO_3$ ઍસિડિક હોવાથી,જ્યારે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયા સંયોજનો બને છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

આયર્ન ક્રોમાઈટ અયસ્કમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવાની રીત વર્ણવો. પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ પર $pH$ વધારવાની શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo