ઓછો ઓક્સિડેશન આંક ધરાવતા સંક્રાંતિ તત્વો ........ તરીકે વર્તે છે.

  • A
    બેઈઝ
  • B
    એસિડ
  • C
    ઓક્સિડેશન કર્તા
  • D
    રિડક્શન કર્તા

Explore More

Similar Questions

$\underset{\text{રંગીન}}{P(\text{દ્રાવણ})}$ $\xrightarrow{\text{હવા}} \underset{\text{રંગીન}}{Q(\text{દ્રાવણ})}$ $\xrightarrow{KOH} R \downarrow$
$(R = \text{અવક્ષેપ, વધારાના } NaOH \text{ અને વધારાના } NH_3 \text{ દ્રાવણ બંનેમાં અદ્રાવ્ય})$
તો $P$ માં શું સમાવિષ્ટ છે?

નીચેનામાંથી કઈ જોડીના સંયોજનો અસ્તિત્વ ધરાવતા નથી?

$(a)$ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વર્તી શકે છે કારણ કે તેઓ તેમની ઓક્સિડેશન અવસ્થા બદલી શકે છે. $Fe(III)$ આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયામાં કેવી રીતે ઉદ્દીપન કરે છે?
$(b)$ કોઈપણ ત્રણ પ્રક્રિયાઓ જણાવો જેમાં સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ધાતુ સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયા દરમિયાન નિષ્ક્રિય બને છે?

નીચેનામાંથી કયો ધાતુ હાઇડ્રોક્સાઇડ $NH_3$ ના દ્રાવણના વધારામાં દ્રાવ્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo