$Mn, Co, Cu$ ધાતુઓ ઉપયોગી મિશ્રધાતુઓ બનાવે છે કારણ કે:

  • A
    તેમના પરમાણ્વીય કદ વચ્ચેનો તફાવત $15\%$ થી વધુ છે.
  • B
    તેમના પરમાણ્વીય કદ વચ્ચેનો તફાવત આશરે $2\%$ છે.
  • C
    તેમના પરમાણ્વીય કદ વચ્ચેનો તફાવત $22\%$ થી ઓછો છે.
  • D
    તેમના પરમાણ્વીય કદ વચ્ચેનો તફાવત $15\%$ છે.

Explore More

Similar Questions

સંક્રાંતિ તત્વો અને બિન-સંક્રાંતિ તત્વોના ઉદાહરણો લઈને સમજાવો કે તત્વોના ઓક્સિડેશન આંક મુખ્યત્વે તેમની ઇલેક્ટ્રોનીય રચના પર આધારિત છે.

વિભાગ -$I$ માં આપેલા તત્ત્વોને વિભાગ -$II$ માં તેમની ઇલેક્ટ્રોન રચના સાથે જોડો.
વિભાગ -$I$ વિભાગ -$II$
$(1)$ $Ti^+$ $(A)$ $(n-1)d^4ns^2$
$(2)$ $_{30}Zn$ $(B)$ $(n-1)d^{10}ns^1$
$(3)$ $_{24}Cr$ $(C)$ $(n-1)d^2ns^0$
$(4)$ $_{29}Cu$ $(D)$ $(n-1)d^5ns^1$
$(E)$ $(n-1)d^0ns^2$
$(F)$ $(n-1)d^{10}ns^2$

મરક્યુરી (પારો) પ્રવાહી સ્વરૂપની ધાતુ છે કારણ કે .....

નીચેનામાંથી કયા આયન ધરાવતું જલીય દ્રાવણ રંગહીન હશે?

નીચેનામાંથી કોની પાસે અયુગ્મિત $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo