જો મેંગેનીઝના એક ઓક્સાઈડની ચુંબકીય ચાકમાત્રા $(\mu)$ નું મૂલ્ય $4.9 \ BM$ હોય,તો તે ઓક્સાઈડ કયો હશે?

  • A
    $MnO$
  • B
    $Mn_2O_3$
  • C
    $Mn_2O_7$
  • D
    $MnO_2$

Explore More

Similar Questions

કોસ્મેટિક્સમાં,આયુર્વેદિક અને યુનાની દવાઓમાં વપરાતું અને સિંદૂર તરીકે ઓળખાતું પારો (mercury) નું સંયોજન કયું છે?

જ્યારે $Cu^{2+}$ આયનની પ્રક્રિયા $KI$ સાથે કરવામાં આવે છે,ત્યારે દ્રાવણમાં સફેદ અવક્ષેપ $X$ મળે છે. આ દ્રાવણનું સોડિયમ થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે,ત્યારે સંયોજન $Y$ બને છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

સિગારેટ અથવા ગેસ લાઈટર શેના બનેલા હોય છે?

બોરેક્સ બીડ કસોટીમાં મણકાનો રંગ મુખ્યત્વે કોના નિર્માણને કારણે હોય છે?

નીચેના પૈકી $Ti$ $(Z = 22)$ નું કયું સંયોજન અસ્તિત્વ ધરાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo