નીચેનામાંથી કયું તત્વ એક્ટિનાઈડ નથી?

  • A
    યુરેનિયમ
  • B
    ક્યુરિયમ
  • C
    કેલિફોર્મિયમ
  • D
    અર્બિયમ

Explore More

Similar Questions

પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે પરમાણુ કદમાં ઘટાડો એ કયા તત્વોની લાક્ષણિકતા છે?

લેન્થેનાઇડ શ્રેણીમાં,$+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવા માટે જાણીતું તત્વ કયું છે?

જો $_{57}La^{3+}$ ની આયનીય ત્રિજ્યા $1.06 \ \mathring{A}$ હોય,તો $_{71}Lu^{3+}$ ની આયનીય ત્રિજ્યા નીચેનામાંથી કયા મૂલ્યની લગભગ નજીક હશે?

એક્ટિનોઇડ તત્વોનું રસાયણશાસ્ત્ર લેન્થેનોઇડ્સ જેટલું સરળ નથી. આ વિધાનને આ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓના કેટલાક ઉદાહરણો આપીને સમજાવો.

$Th$ $(Z=90)$ ની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo