ક્રોમાઇટ ખનીજમાં આયર્ન અને ક્રોમિયમનો ઑક્સિડેશન આંક અનુક્રમે કેટલો થશે?

  • A
    $+3, +2$
  • B
    $+3, +6$
  • C
    $+2, +6$
  • D
    $+2, +3$

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(i)$. ખનિજો (Minerals)
$(ii)$. કાચી ધાતુ (Ores)
$(iii)$. ધાતુ કર્મવિધિ (Metallurgy)
$(iv)$. ગેંગ (Gangue)

એર્જેન્ટાઈટ એ ચાંદીની કાચી ધાતુ છે,જે આ નામથી વધુ જાણીતી છે:

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કુદરતમાં મુક્ત અવસ્થામાં કયું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo