કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં,આલ્કાઇલ હેલાઇડ એ એરાઇલ હેલાઇડ કરતાં વધુ પ્રક્રિયાશીલ છે કારણ કે...

  • A
    વધુ સ્થિર કાર્બોકેટાયનનું નિર્માણ
  • B
    વધુ $C-Cl$ બંધ ઉર્જા
  • C
    પ્રેરક અસર
  • D
    સંસ્પદન સ્થાયીકરણ અને હેલાઇડ સાથે જોડાયેલા $C$ નું $sp^2$ સંકરણ

Explore More

Similar Questions

$OH^{-}$ આયનો પ્રત્યે $m$-નાઈટ્રોબ્રોમોબેન્ઝિન $(I)$,$2,4,6$-ટ્રાયનાઈટ્રોબ્રોમોબેન્ઝિન $(II)$,$p$-નાઈટ્રોબ્રોમોબેન્ઝિન $(III)$,અને $2,4$-ડાયનાઈટ્રોબ્રોમોબેન્ઝિન $(IV)$ ની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ કયો છે?

વિસ્ફોટક તરીકે વપરાતું સંયોજન કયું છે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ ઓળખો.
ક્લોરોબેન્ઝીન $\xrightarrow[\text{Anhydrous } FeCl_3]{Cl_2}$ મુખ્ય નીપજ

$p$-ક્લોરોટોલ્યુઈન નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં મુખ્ય નીપજ છે?

નીચેનામાંથી કયો ઓર્થો/પેરા નિર્દેશક સમૂહ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo