સંયોજન $A$ નું આણ્વીય સૂત્ર $C_2Cl_3OH$ છે. તે ફેહલિંગ દ્રાવણનું રિડક્શન કરે છે અને તેના ઓક્સિડેશનથી મોનોકાર્બોક્સિલિક એસિડ $B$ આપે છે. સંયોજન $A$ ઇથાઇલ આલ્કોહોલની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી મળે છે. તો $A$ શું છે?

  • A
    ક્લોરલ
  • B
    $CHCl_3$
  • C
    $CH_3Cl$
  • D
    ક્લોરોએસિટિક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન આલ્ડોલ સંઘનન (aldol condensation) અનુભવે છે?

$CH_3-CH_2-OH$ $\xrightarrow{PCC} A$ $\xrightarrow{HCN} B$ $\xrightarrow[\Delta]{H_3O^{+}} C$
સંયોજન $C$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાંથી નીપજ $P$ ને ઓળખો?

નીચેની પ્રક્રિયામાં કઈ નીપજ બનવાની અપેક્ષા નથી?
$C_6H_5CHO + CH_3CH_2CHO \xrightarrow{OH^-(aq.), \Delta} \text{Product}$

Difficult
View Solution

$C_2H_5CHO$ અને $(CH_3)_2CO$ ને નીચેનામાંથી કોના દ્વારા અલગ પાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo