હેલાઇડ સંયોજનોમાં,જ્યારે હેલોજન પરમાણુ સાથે જોડાયેલ કાર્બન પરમાણુ $sp^2$ સંકરણ ધરાવતો હોય,ત્યારે તેવા સંયોજનોના પ્રકાર અનુક્રમે ..... થાય.

  • A
    એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ
  • B
    વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ
  • C
    આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ
  • D
    બેન્ઝાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ

Explore More

Similar Questions

નીચેના સંયોજનોના $IUPAC$ નામ આપો:
$(i)$ $CH_3-CH(Cl)-CH(Br)-CH_3$
$(ii)$ $CHF_2-CBrClF$
$(iii)$ $Cl-CH_2-C\equiv C-CH_2-Br$
$(iv)$ $(CCl_3)_3-C-Cl$
$(v)$ $CH_3-C(p-ClC_6H_4)_2-CH(Br)-CH_3$
$(vi)$ $(CH_3)_3-C-CH=CCl-C_6H_4I-p$

નીચેનામાંથી કયું સંયોજન એલાઈલિક ક્લોરાઈડ નથી?

આપેલ સંયોજન $..........$ નું ઉદાહરણ છે.

નીચેનામાંથી કયું હેલોએરીન (haloarene) છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન પરમાણુ $sp^3$ સંકરણ ધરાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo