આપેલ પ્રક્રિયા $ROH + HX \rightarrow RX + H_2O$ માં $HX$ ની સક્રિયતાનો ઘટતો ક્રમ કયો છે?

  • A
    $HI > HBr > HCl > HF$
  • B
    $HBr > HCl > HI > HF$
  • C
    $HCl > HBr > HI > HF$
  • D
    $HF > HBr > HCl > HI$

Explore More

Similar Questions

$e^{\log (\cosh^{-1} 2)}$ ની કિંમત શોધો :

નીચેનામાંથી કઈ અસર વિડ્રોઅલ સિન્ડ્રોમની નથી?

એક ક્રિકેટર દડાને મહત્તમ $100 \, m$ ના સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તે જે ઝડપથી દડાને ફેંકે છે તે (નજીકના પૂર્ણાંકમાં) ($m/s$ માં) શોધો.

નીચેનામાંથી કયું પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલુપ્તીકરણ માટેનું સૌથી મહત્વનું કારણ છે?

ગર્ભસ્થાપન દરમિયાન,બ્લાસ્ટોસાઈટ્‌સ ગર્ભાશયના કયા સ્તરમાં ખૂંપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo