બેન્ઝિનમાં બધા જ કાર્બનો વચ્ચે $C-C$ બંધ લંબાઈ સમાન છે કારણ કે...

  • A
    ચલરૂપકતા
  • B
    $sp^2$ સંકરણ
  • C
    સમઘટકતા
  • D
    સંસ્પદન

Explore More

Similar Questions

નીચેની બે રચનાઓ વચ્ચેનો સંબંધ ઓળખો: $\begin{matrix} \overset{\Theta}{\overset{\centerdot \,\centerdot}{C}}H_2-C(=O)-CH_3 \end{matrix}$ અને $\begin{matrix} CH_2=C(O^{\Theta})CH_3 \end{matrix}$

નીચે આપેલા બે બંધારણો $A$ $(CH_3COOH)$ અને $B$ $(CH_3COO^-)$ માંથી કયું બંધારણ સંસ્પંદન (resonance) દ્વારા વધુ સ્થાયી છે? સમજાવો.

$CH_2 = O \leftrightarrow \overset{\oplus}{C}H_2 - \overset{\ominus}{O} \leftrightarrow \overset{\ominus}{C}H_2 - \overset{\oplus}{O}$
આમાંથી કઈ રચના ફોર્માલ્ડિહાઇડ માટે વ્યવહારિક રીતે માન્ય કેનોનિકલ રચના નથી?

નીચેનામાંથી કોને અનુનાદ બંધારણો દ્વારા દર્શાવી શકાતું નથી?

નીચેનાના વિવિધ સંસ્પંદન બંધારણો દોરો:
$(a)$ $CH_3COO^{-}$
$(b)$ $CH_2=CH-CHO$
$(c)$ એનિલિન $(C_6H_5NH_2)$
$(d)$ $C_6H_5NO_2$
$(e)$ ફિનોલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo