ટોલ્યુઈનમાં $1$-ક્લોરો-$1$-ફિનાઇલ ઇથેન ના દ્રાવણનું $SbCl_5$ ની થોડી માત્રાની હાજરીમાં સીધું રેસેમીકરણ થાય છે,કારણ કે તેમાં......નું નિર્માણ થાય છે.

  • A
    કાર્બનએનાયન
  • B
    કાર્બીન
  • C
    કાર્બોકેટાયન
  • D
    મુક્ત મુલક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન આલ્કાઈલ હેલાઈડનું નાઈટ્રો આલ્કેનમાં રૂપાંતર કરે છે?

મોનોહેલાઈડ્સ આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

પ્રક્રિયા થવાની સરળતાનો ક્રમ $3^{\circ} \text{ હેલાઇડ} > 2^{\circ} \text{ હેલાઇડ} > 1^{\circ} \text{ હેલાઇડ} > CH_3X$ કઈ પ્રક્રિયા દર્શાવે છે?

નીચેના સંયોજનોને જળવિભાજન પ્રક્રિયા માટે તેમની પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવો:
$(I)$ $C_6H_5-CH_2-Br$
$(II)$ $C_6H_5-CH(Br)-C_2H_5$
$(III)$ $CH_3-CH_2-Br$
$(IV)$ $C_6H_5-CH(Br)-C_6H_5$

આલ્કલાઇન જળવિભાજન દરમિયાન નીચેનામાંથી કોનું રેસેમાઇઝેશન થવાની શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo