નીચેના પૈકી શેમાં સ્કંદન (Coagulation) થતું નથી?

  • A
    ડેલ્ટા પ્રદેશનું સર્જન
  • B
    પેપ્ટાઈઝેશન
  • C
    પોટેશ એલમ વડે પીવાના પાણીનું શુદ્ધિકરણ
  • D
    ફેરિક ક્લોરાઈડના ઉપયોગથી લોહીનું ગંઠાઈ જવું

Explore More

Similar Questions

ધુમ્મસ એ કેવા પ્રકારનું કલિલ છે?

જીલેટીનનું કલિલમય દ્રાવણ કયા નામથી ઓળખાય છે?

જ્યારે તાજા બનાવેલા $Fe(OH)_3$ ના અવક્ષેપને મંદ $HCl$ ના થોડા ટીપાંની હાજરીમાં પાણીમાં ઉકાળવામાં આવે છે,ત્યારે ફેરીક હાઈડ્રોક્સાઈડનું કલીલ સોલ બને છે. આ પ્રક્રિયાને ....... કહેવામાં આવે છે.

નીચે આપેલ અસંતુલિત સમીકરણમાં બનતું સોલ (sol) કયું છે? $As_2O_3 + H_2S \rightarrow$

સ્કંદન (Coagulation) અથવા અવક્ષેપન (Precipitation) વિશે માહિતી આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo