$SnO_2 + HCl$ (વધુ પ્રમાણમાં) ની પ્રક્રિયામાં કઈ નીપજ બને છે?

  • A
    $[SnCl_6]^{2-}$
  • B
    $[SnCl_4]O^{2-}$
  • C
    $[SnCl_4]H^{+}$
  • D
    ઉપરોક્ત એકપણ નહીં

Explore More

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી કયા તત્વની ઘનતા સૌથી વધુ અને ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

સિલિકોન ઓઈલ કોના જળવિભાજન અને પોલિમરાઈઝેશન દ્વારા મેળવવામાં આવે છે?

$(a)$ નિષ્ક્રિય યુગ્મ અસર (inert pair effect),$(b)$ બહુરૂપતા (allotropy),અને $(c)$ શૃંખલા રચના (catenation) દ્વારા તમે શું સમજો છો?

$[SiO_4]^{4-}$ એકમ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. કયો સીલીકેટ દરેક $[SiO_4]^{4-}$ એકમ દીઠ ત્રણ ઓક્સિજન પરમાણુઓની ભાગીદારી દ્વારા બને છે?

કયો વાયુ પાણી પર એકત્રિત કરી શકાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo