ઉદ્દીપક એવો પદાર્થ છે જે ......

  • A
    નિપજની સંતુલન સાંદ્રતા વધારે છે.
  • B
    પ્રક્રિયાનો સંતુલન અચળાંક બદલે છે.
  • C
    સંતુલન પ્રાપ્ત કરવા માટેનો સમય ઘટાડે છે.
  • D
    પ્રક્રિયાને ઊર્જા પૂરી પાડે છે.

Explore More

Similar Questions

$N_{2(g)} + 3H_{2(g)} \longleftrightarrow 2NH_{3(g)}$ (હેબર પ્રક્રિયા) માં,$Mo$ નો ઉપયોગ શેના તરીકે થાય છે?

આમાંથી કઈ પ્રક્રિયામાં પ્લેટિનમનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે?

નીચેના વિધાનોમાંથી કયું સાચું $(T)$ અને ખોટું $(F)$ છે?
$1.$ ઉદ્દીપક દ્વારા પુરોગામી પ્રક્રિયા ઝડપી બને છે અને પ્રતિગામી પ્રક્રિયા ધીમી બને છે.
$2.$ ઉદ્દીપક પ્રક્રિયકો અને નીપજોની સ્થિતિજ ઉર્જા ઘટાડે છે.
$3.$ ઉદ્દીપક પ્રક્રિયામાં બંધ બનાવે છે,તેથી તે વપરાઈ જાય છે.

Difficult
View Solution

$Fischer-Tropsch$ પ્રક્રિયા દ્વારા ગેસોલિનના સંશ્લેષણમાં વપરાતા ઉદ્દીપકની ઓળખ કરો.

ઉદ્દીપકની સક્રિયતા વધારતો પદાર્થ ........ તરીકે જાણીતો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo