નીચેના પૈકી કયું ઉદ્દીપક અને પ્રક્રિયાનું જોડકું ખોટું છે?

  • A
    $[RhCl(PPh_3)_3] :$ હાઈડ્રોજિનેશન
  • B
    $TiCl_4 + Al(C_2H_5)_3 :$ પોલીમરાઈઝેશન
  • C
    $V_2O_5 :$ હેબર-બોશ (Haber-Bosch) પ્રોસેસ
  • D
    $Ni :$ હાઈડ્રોજિનેશન

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

આ પ્રક્રિયામાં,મંદ $H_2SO_4$ ને શું કહેવાય છે?
$\underset{\text{Sucrose}}{\mathop{C_{12}H_{22}O_{11}}}+H_2O$ $\xrightarrow{dil. H_2SO_4}\underset{\text{Fructose}}{\mathop{C_6H_{12}O_{6(aq)}}}+\underset{\text{Glucose}}{\mathop{C_6H_{12}O_{6(aq)}}}$

નીચેનામાંથી કયું ઉદ્દીપકની લાક્ષણિકતા નથી?

ઘન ઉદ્દીપકોની મહત્વની લાક્ષણિકતાઓ વિશે માહિતી આપો.

Difficult
View Solution

$KMnO_4$ દ્વારા ઓકઝેલીક એસિડના ઓક્સિડેશનમાં,પ્રક્રિયાની શરૂઆતમાં $KMnO_4$ નો રંગ ધીમે ધીમે દૂર થાય છે,પરંતુ પછી ખૂબ જ ઝડપથી દૂર થાય છે. આ ....... નું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo