$Pt$ સોલના સ્કંદન માટે નીચેનામાંથી કયું સૌથી વધુ અસરકારક છે?

  • A
    $NaCl$
  • B
    $Na_3PO_4$
  • C
    $AlCl_3$
  • D
    આલ્કોહોલ

Explore More

Similar Questions

નીચેના કોષ્ટકના આધારે ચીઝમાં વિક્ષેપિત કલા (dispersed phase) અને વિક્ષેપન માધ્યમ (dispersion medium) ઓળખો:
વિક્ષેપિત કલાવિક્ષેપન માધ્યમ
$1$પ્રવાહીઘન
$2$પ્રવાહીપ્રવાહી
$3$ઘનપ્રવાહી
$4$ઘનઘન

નીચેનામાંથી કયું પાણીમાં આયનિક મિસેલ્સ બનાવી શકે છે?

$As_2S_3$ કોલોઇડલ સોલના સ્કંદન (coagulation) માટે,નીચેનામાંથી કોનું સ્કંદન મૂલ્ય સૌથી ઓછું હશે?

જ્યારે જેલને રાખી મૂકવામાં આવે છે ત્યારે તે પ્રવાહી કે પાણીનો થોડો જથ્થો ગુમાવે છે. આ ઘટનાને ..... કહે છે.

$200 \ mL$ $As_2S_3$ સોલનું $2$ કલાકમાં સ્કંદન કરવા માટે $20 \ mL$ $0.5 \ M \ NaCl$ ની જરૂર પડે છે. $NaCl$ નું સ્કંદન મૂલ્ય $...........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo