ઝિયોલાઈટ્સ ........ માં ઉદ્દીપક તરીકે ઉપયોગી છે.

  • A
    પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં ક્રેકિંગ (વિભાજન) દરમિયાન
  • B
    $H_2SO_4$ ની બનાવટમાં
  • C
    એસ્ટરના જળવિભાજનમાં
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરવાથી પોટેશિયમ મેંગેનેટ,ઓક્સિજન અને $X$ મળે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $X$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે?

ઉદ્દીપક (catalyst) ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

વિષમાંગ ઉદ્દીપન (heterogeneous catalysis) ની ક્રિયાવિધિમાં નીચેનામાંથી કયું પ્રથમ સોપાન છે?

$2SO_2 + O_2 \xrightarrow[As_2O_3]{Pt} 2SO_3$ પ્રક્રિયામાં $As_2O_3$ ...... તરીકે વર્તે છે.

નીચેની પ્રક્રિયા $Br^-_{(aq)}$ દ્વારા ઉદ્દીપિત થાય છે: $2H_2O_{2(aq)} \rightarrow 2H_2O_{(l)} + O_{2(g)}$. આ કયા પ્રકારનું ઉદ્દીપન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo