ટેફલોનનો મોનોમર જણાવો.

  • A
    $CF_2 = CF_2$
  • B
    $CH_2 = CH - Cl$
  • C
    $CH_2 = C(Cl) - CH = CH_2$
  • D
    $CH_2 = CH - CN$

Explore More

Similar Questions

Buna-$N$ એ $1,3-$બ્યુટાડાઈન અને $\underline{X}$ નો સહ-પોલિમર છે. $\underline{X}$ શું છે?

જ્યારે મેલામાઈન અને ફોર્માલ્ડિહાઈડનું પોલિમરાઈઝેશન થાય છે,ત્યારે એક રેઝિન મધ્યવર્તી બને છે. આ મધ્યવર્તીનું બંધારણ ઓળખો :-

Difficult
View Solution

એક્રેલોનાઈટ્રાઈલ શું બનાવે છે?

નોવોલેક પોલીમરનું દળ $963 \ g$ છે. તેમાં રહેલા મોનોમર એકમોની સંખ્યા $......$ છે.

નીચેનાને જોડો:
કોલમ-$A$ કોલમ-$B$
$a.$ નાયલોન-$6$ $I.$ કુદરતી રબર
$b.$ વલ્કેનાઈઝ્ડ રબર $II.$ ક્રોસ લિંક્ડ
$c.$ cis-$1,4$-પોલિઆઈસોપ્રીન $III.$ કેપ્રોલેક્ટમ
$d.$ પોલીક્લોરોપ્રીન $IV.$ નિયોપ્રીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo