$DNA$ અને $RNA$ માં,વિષમચક્રીય બેઈઝ અને ફોસ્ફેટ એસ્ટર અનુક્રમે શર્કરાના કયા કાર્બન સાથે જોડાયેલા હોય છે?

  • A
    $C_5$ અને $C_2$
  • B
    $C_2$ અને $C_3$
  • C
    $C_1$ અને $C_5$
  • D
    $C_5$ અને $C_1$

Explore More

Similar Questions

કુદરતી $DNA$ અને $RNA$ માં હાજર શર્કરાના એકમો અનુક્રમે કયા છે?

$RNA$ એ $DNA$ કરતા અલગ છે કારણ કે તેમાં ... હોય છે.

ડીઓક્સિરાઈબો ન્યુક્લીક એસિડ $(DNA)$ ના અણુમાં ન્યુક્લિયોટાઇડ્સના જોડાણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ન્યુક્લિઓટાઇડ શું ધરાવે છે?

$DNA$ ન્યુક્લિઓટાઇડના મોનોસેકેરાઇડ એકમના $C_1^{\prime}$ થી $C_5^{\prime}$ સુધી ક્રમાંકિત કાર્બન પરમાણુને ઓળખો જેમાં $-OH$ સમૂહમાંથી ઓક્સિજન પરમાણુનો અભાવ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo